મેન્ટલ હોસ્પિટલ

(88)
  • 3.9k
  • 21
  • 1.8k

જગદીશભાઈ અને યશોદાબેન એક આદર્શ દંપતિ ગણાતાં. રાહુલ તેમનું એકમાત્ર સંતાન. રાહુલ નાનપણ થી જોતો આવતો હતો કે પપ્પા દર મહિને પાંચ તારીખે કયાંક જાય છે. પણ ક્યાં તે કોઈ ને ખબર ન હતી. નાણપણ માં બે-ત્રણ વાર તેણે તેના પપ્પા ને પૂછ્યું હતું, "પપ્પા તમે દર મહિને પાંચ તારીખે કયાં જાવ છો?" પણ તેના પપ્પાએ કંઈ જવાબ ના આપ્યો અને કહ્યું કે, "બેટા તું હજી બહુ નાનો છે. તું આ બધા માં ધ્યાન ના આપ અને ભણવા માં ધ્યાન આપ." નાનકડા રાહુલ ને આ જવાબ થી સંતોષ ના થયો. તેણે એની મમ્મી ને પૂછ્યું, "મમ્મી તને તો ખબર જ

Full Novel

1

મેન્ટલ હોસ્પિટલ

જગદીશભાઈ અને યશોદાબેન એક આદર્શ દંપતિ ગણાતાં. રાહુલ તેમનું એકમાત્ર સંતાન. રાહુલ નાનપણ થી જોતો આવતો હતો કે પપ્પા મહિને પાંચ તારીખે કયાંક જાય છે. પણ ક્યાં તે કોઈ ને ખબર ન હતી. નાણપણ માં બે-ત્રણ વાર તેણે તેના પપ્પા ને પૂછ્યું હતું, "પપ્પા તમે દર મહિને પાંચ તારીખે કયાં જાવ છો?" પણ તેના પપ્પાએ કંઈ જવાબ ના આપ્યો અને કહ્યું કે, "બેટા તું હજી બહુ નાનો છે. તું આ બધા માં ધ્યાન ના આપ અને ભણવા માં ધ્યાન આપ." નાનકડા રાહુલ ને આ જવાબ થી સંતોષ ના થયો. તેણે એની મમ્મી ને પૂછ્યું, "મમ્મી તને તો ખબર જ ...વધુ વાંચો

2

મેન્ટલ હોસ્પિટલ - ૨

આગળ ની વાર્તા માં જગદીશભાઈ અને યશોદાબહેન રાહુલ થી સત્ય છુપાવે છે અને તેને સ્વસ્થ થવા થોડો ટાઈમ આપે હવે આગળ ની વાર્તા શરૂ થાય છે. જગદીશભાઈ મનોમન યશોદાબહેન ની સમજદારી ને વંદન કરી રહ્યા કે મેં આગલા જન્મ માં જરૂર કોઈ પુણ્ય કર્યા હશે કે મને તારા જેવી પત્ની મળી. રાહુલ હજીયે થોડો ડીસ્ટર્બ હતો. તે રાત્રે રાહુલ જમ્યો પણ નહીં. આ જોઈ યશોદાબહેન ને બહુ અકળામણ થવા લાગી. યશોદાબહેન, રાહુલ તથા જગદીશભાઈ બધા ની ઊંઘ ઊડી ગઈ હતી. તેમને રાહુલ ની બરાબર ની ચિંતા થવા લાગી. યશોદાબહેન પથારી માંથી ઉઠી રાહુલ ના રૂમ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો