અંતરની લાગણી પ્રિયતમાને સરનામે.....

(39)
  • 5.8k
  • 2
  • 1.1k

આજના આધુનિક યુગમાં સગાઇ બાદ ફોન અને ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ થતા બન્ને એકબીજાના સતત સંપર્કમાં જ રહેતા હોય છે પરંતુ સાચી રીતે જોઇએ તો આપણે આપણા મનના ભાવોને ફોન પર એકબીજાને કહી શકતા નથી, આ પણ પત્ર એક એવો જ પત્ર છે જેમા સગાઇ બાદ એક કિશોર તેની ફિઓન્સેને પોતાના દિલના ભાવ પત્ર દ્વારા જણાવે છે. તો ચાલો સાથે બેસીને વાંચીએ આ લવલેટર