આઇ એમ ફેઇલ્ડ , ભાગ-1

(167)
  • 6.7k
  • 13
  • 2.8k

તન્વી અને જલ્પેશ એક વિવાહિત કુટુંબ ! ડાઈવોર્સના મૂળમાં... તન્વીની ફરિયાદો - સાસુ અને સસરાનું પરિપક્વ હોવું - તન્વીનો ફરિયાદી અને ઝઘડાળું સ્વભાવ - પોતાની જવાબદારીઓથી દૂર રહીને વોટ્સએપ, ફેસબુક પર સમય પસાર કરવો - જલ્પેશ સાથે યોગિતાને મનોમન પ્રેમ થવો - જલ્પેશનું યોગિતાને યોગ્ય સમયે પ્રપોઝ કરવું - જલ્પેશનું ડાઈવોર્સ ફાઈલ કરવું વાંચો એક હૃદયસ્પર્શી કહાની.