કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 103

(12)
  • 3.5k
  • 2
  • 2.4k

અને કવિશા ક્લાસમાં પોતાની જગ્યા ઉપર આવીને ગોઠવાઈ ગઈ શરીર અહીંયા હતું પણ મન જાણે દેવાંશની એ વાતોમાં હતું કે,‌ દેવાંશ અચાનક આમ બદલાઈ કઈ રીતે ગયો? ક્યાં મને પહેલી જ વખત મળ્યો હતો એ દેવાંશ અને આકાશના કેસમાં સતત મારી સાથે રહી રાત દિવસ મને મદદ કરી એ દેવાંશ અને આ દેવાંશ..?? બંને વચ્ચે આસમાન જમીનનો ફરક છે..!! દેવાંશની વર્તમાન પરિસ્થિતિએ કવિશાના દિલોદિમાગને હચમચાવીને મૂકી દીધું છે. હવે આગળ.... આજે કવિશાને કંઈ ચેન પડતું નહોતું તેની બાજુમાં તેની ફ્રેન્ડ પ્રાપ્તિ આવીને બેઠી જે ક્યારની તેને પૂછી રહી હતી કે, શું થયું આજે તું પાર્કિંગમાં દેવાંશ સાથે શું માથાકૂટ કરી