તારી સંગાથે - ભાગ 1

  • 5.7k
  • 2.8k

તારી સંગાથે ટહુક્યું મૌન ને ખીલ્યું પ્રભાત મલ્લિકા મુખર્જી ** અશ્વિન મેકવાન     ગુજરાતી અનુવાદ સ્મિતા ધ્રુવ ** નૃતિ શાહ     ગુજરાતીમાં પહેલી ચેટ નવલકથા   ******* સાદર સમર્પિત  મારા જીવનસાથી પ્રિય પાર્થોને-   આપના ભાવનાત્મક સહયોગે  હંમેશા મને પ્રોત્સાહન આપ્યું છે. 'સત્ય' પરનો મારો વિશ્વાસ હજી અકબંધ છે.    પ્રિય સૌરભને-   ભલે હું તારી જનની બની અને બહેન માલા તારી માતા,  અમને બંનેને તારા માટે સમાન પ્રેમ છે.   પ્રિય પુત્ર-પુત્રવધુ સોહમ-આકાંક્ષાને-    તમે બંને સદા મારા મિત્રો રહ્યા છો. મારી ઉમ્મીદોનો પક્ષ લીધો છે, હંમેશાં મારી પ્રગતિને પ્રોત્સાહન આપ્યું છે.   વ્હાલા પૌત્ર વિવાનને-