દિલની વાત, પ્યારની સોગાત - 1

  • 3.5k
  • 1.7k

"આઈ જસ્ટ હેટ માયસેલ્ફ!" કૃતિ બોલી તો નેહલ તુરંત જ એની પાસે ચાલ્યો ગયો. "હે ભગવાન, પણ કેમ તું આવું કહે છે?! શું થયું છે?!" નેહલ એ સવાલો કર્યા. "હા તો, હું કેટલી બુરી છું!" એ બોલી. "તું નહિ બુરી, બેહતરીન છું, ચૂપ થઈ જા અને કહે તો થયું છે શું?!" નેહલ એ એના બંને હાથને પકડી લીધા. જાણે કે ગમે એવી મુસીબત પણ કેમ ના હોય એ એને ઉગારી જ લેવાનો હતો! "બોલ," કૃતિ નો કોઈ જવાબ ના આવ્યો તો એને કહ્યું. "લૂક એટ મી! આટલી તો ખરાબ છું હું, તો તું કેમ એકસેપ્ટ નહિ કરતો!" એને નેહલની આંખોમાં