સમજદારી અને જવાબદારી - ભાગ 2

  • 3.9k
  • 1.9k

ભાગ -૨મિત્રો,હવે આપણે થોડું આનંદ અને ઉમંગના પરિવાર વિશે જાણી લઈએ. પપ્પાનું નામ જીતુભાઇ અને માતાનું નામ શોભનાબેન.જીતુભાઇ સલુન માં કામ કરે છે અને શોભનાબેન ઘરકામ.. આ પરિવાર મીડીયમ વર્ગ પરિવાર છે.અને તમને ખબર જ હશે કે મીડીયમ વર્ગનો પરિવાર ઘર કેવી રીતે ચલાવે.પણ વાત આવે સંતાનોની તો ગમે ઈ કરીને તેમની ઈચ્છા પુરી કરી દે.બંન્ને ભાઈઓ હવે 5 માં ધોરણ માં આવી ગયા છે. તેમની સ્કૂલમાં આજે પ્રવાસ અંગેની જાહેરાત કરી બધા છોકરા રાજી રાજી થઈ ગયા, કેમ કે જવાનું હતું મેળામાં..ઉમંગ અને આનંદ ઘરે ગયા પછી સાંજે