પ્રેમ અસ્વીકાર - 38

  • 2.1k
  • 932

હર્ષ ઘરે જઈ ને પણ ઈશા ને યાદ કરે છે અને હસવા લાગે છે ...અને મનોમન બોલે છે નિધિ પણ શું એ બધા મારી મજાક ઉડાવે છે ...ખોટું મને ઈશા ની સામે ...ખોટો પાડ્યો.... એટલા માં ઈશા નો મેસેજ આવ્યો એને ઈશા બોલવા લાગી કે ...કેમ હર્ષ કદાચ હું ચાલી જાઉં તો તમે તો કોલેજ અજ છોડી દો ને? "અરે એવું નથી એતો બધા તમારા વિશે એવું કહે વા લાગ્યા હતા કે તમે કોલેજ છોડી દીધી એટલે થોડું દિલ પર લાગી ગયું..." " ઓહો તમને પણ દિલ પર લાગે છે ખરા એમ ને? " " અરે નાં નાં એવું કઈ