પ્રેમ અસ્વીકાર - 27

  • 2k
  • 1.1k

તરતજ કોલેજ ની બહાર નીકળી જાય છે અને બહાર જઈ ને કૉલ લગાવે છે. અને ત્યાર પછી એવા માં ઈશા પણ ત્યાં દોરતી દોરતી આવે છે અને બોલે છે કે હવે શું કરીશું? કઈ નાઈ હું એને કૉલ લાગવું છું એટલા માં અજય નાં પાપા નો કૉલ આવે છે હેલ્લો કાકા બૉલો તે અજય ને છેલ્લો કૉલ કર્યો હતો તો તને તો ખબર હોવી જોઈએ કે એ બંને ક્યાં ગયા છે નાં નાં અંકલ મને નથી ખબર કે એ બંને ક્યાં છે, ખાલી મે છેલ વાત કરી હતી પણ એમને મને એવું કઈ દીધું ન હતું