પ્રારંભ - 21

(79)
  • 6.4k
  • 4
  • 3.9k

પ્રારંભ પ્રકરણ 21સુલેમાનને ગેટ ઉપર જોઈને ચિત્તાની ઝડપે ઈકબાલ એની પાસે ગયો અને એનો હાથ પકડીને જેટી તરફ લઈ ગયો. "બૉસ કબ સે ફોન લગા રહે હૈ ! ફોન કયું બંધ રખ્ખા હૈ ? સાત બજે સે હમ લોગ ફોન કર રહે હૈ. મુજે સ્પેશિયલ ઓખા આના પડા. " ઈકબાલ બોલ્યો. "અરે ઈકબાલ મેરી બેટરી ખતમ હો ગઈ હૈ. મુઝે તો કિસીકો ફોન કરના નહી હોતા તો મૈંને ચાર્જિંગમેં નહીં રખ્ખા. લેકિન મામલા ક્યા હૈ ? કયું તુઝે યહાં તક આના પડા ? " સુલેમાન બોલ્યો. " તેરે અચ્છે નસીબ હૈ કિ તુ મિલ ગયા વરના આજ સીધા અંદર હો