જીવની પ્રકૃતિ

  • 1.8k
  • 1
  • 592

જીવની પ્રકૃતિ 'વિશ્વાસથી કાર્ય પુરું થાય છે'એકવાર મારો મિત્ર યશ મને મળવા આવ્યો અને મને કહ્યું કે તમે આ મનુષ્ય શરીરની પ્રકૃતિ પર કઈક લખો. એટલે મારું ધ્યાન તરત જ તેની સાથે બનેલી કોઈ ઘટના પર ગયું. મે પૂછયું, કેમ શરીરની પ્રકૃતિ પર લખવું ? તેણે મને કહ્યું કે બધાની પ્રકૃતિ જુદી જુદી હોય છે, આથી દરેક મનુષ્ય પોતાનાં શરીર પ્રમાણે જ કામ કરશે, કારણ કે આ પ્રકૃતિ પહેલેથી જ શરીરમાં Fix છે, તેને બદલી ના શકાય. એટલે કે વારંવાર જો કોઈ મનુષ્યને આપણે કોઈ કાર્ય માટે કહીએ તો તે પોતાનું કાર્ય તેની પ્રકૃતિ પ્રમાણે જ કાર્ય કરશે, તે કાર્ય