કનેક્શન-રૂહ સે રૂહ તક - 36

  • 2.7k
  • 824

૩૬.પકડમ-પકડાઈ રાતનાં દશ વાગ્યે જગદીશભાઈ ઘરે આવ્યાં. માધવીબેને એમને જમવાનું પિરસી આપ્યું. એ હજું જમતાં જ હતાં. ત્યાં જ એક કોન્સ્ટેબલ ઘરે આવ્યો. જગદીશભાઈ એનાં કામ પ્રત્યે પૂરાં વફાદાર હતાં. એ તરત જ ઉભાં થઈને કોન્સ્ટેબલ પાસે આવ્યાં. એ થોડો ચિંતિત જણાતો હતો. "શું થયું? આટલી રાતે અહીં આવવાનું કારણ?" જગદીશભાઈએ પૂછ્યું. "અપર્ણા મેડમ.... પોલિસ સ્ટેશને આવ્યાં હતાં. એ....મુના બાપુનાં આદમીઓને છોડાવી ગયાં." કોન્સ્ટેબલે ડરતાં ડરતાં કહ્યું. હાં, અપર્ણા શિવની સાથે જે બે આદમીઓ સાથે મુંબઈ જવાં નીકળી. એ મુના બાપુનાં આદમીઓ જ હતાં. "વ્હોટ? કેવી રીતે?" જગદીશભાઈએ આંખો ફાડીને પૂછ્યું, "એમની સજા નક્કી થઈ ગઈ હતી. એમ કેમ અપર્ણા