પ્રેમ અસ્વીકાર - 8

  • 3.1k
  • 1.8k

ત્યાં ઈશા સાથે ટેબલ પર બેસી ને એ બોલ્યો કે "હાય ઈશા કેમ છો?" " બસ મજા તમે?" " બસ મોજ" " તે દિવસે હું બોટલ ભૂલી ગઈ હતી તો આજ રીતે તમે સામેના ટેબલ પર બેઠા હતા ને? " " હા હા " " સારું થયું તમે બોટલ લઈ લીધી નહિ તો કોઈક લઇ જાત, અને ખોવાઈ જાત." " હા" " આ મારી મમ્મી એ મને ગિફ્ટ માં આપેલી બોટલ છે. એટલે એને હું બઉ સાચવું છું." " ઓહ્ ગુડ" " હા " લાસ્ટ બર્થ ડે માં એન્ડ મમ્મી ની બઉ યાદ પણ આવે છે." " ઓહ્, થીક તો