વારસદાર - 53

(99)
  • 7k
  • 3
  • 4.8k

વારસદાર પ્રકરણ 53" હા મંથન... તારા પિતા જ તારો વારસદાર બનીને પૃથ્વી ઉપર જન્મ લેશે. એમણે એ પણ કહ્યું છે કે જેવો બાળકનો જન્મ થશે કે તરત જ આ બાબતની વિસ્મૃતિ થઈ જશે. એટલે કે જન્મેલું બાળક પૂર્વ જન્મના તારા પિતા છે એ તને યાદ નહીં રહે. કદાચ મારા મગજમાંથી પણ વિસ્મૃતિ થઈ જશે." રાજન બોલ્યો.મંથન રાજનની વાત સાંભળીને અવાક થઈ ગયો. એણે ફોન કટ કરી દીધો. ગુરુજીની કૃપા સામે એ નત મસ્તક થઈ ગયો !!! અદિતિને ગર્ભ રહેવાનો અને નવ મહિના સુધી ગર્ભ ટકવાનો જે પ્રોબ્લેમ છે એ પણ ગુરુજી જાણતા હતા ? ગુરુજીએ ગિરનારની તળેટીમાં જે પ્રસાદ આપ્યો