તને ક્યાં કઈ ખબર છે - 4

  • 2.7k
  • 1.3k

પ્રકરણ 4: સ્ટેન્ડ અપ કોમેડી  રાશિ નું પર્ફોમન્સ પૂરું થયું અને સફેદ રંગ નું ફુલ સ્લીવ ટી શર્ટ અને બ્લેક જીન્સ પહેરેલ  એક યુવાન હાથમાં માઇક લઈને આવ્યો. એનો ચહેરો થોડો ગંભીર હતો પણ એની પાછળ એણે કેટલાયે ભાવ છુપાવેલા હોય એવું લાગતું હતું. એણે શરૂઆત કરી, “ હેલ્લો એવરીવન કેમ છો બધા, હું છુ રોહન અને આજે હું કોશિશ કરીશ તમને હસાવવાની. કોઈ જોક ફાલતુ લાગે તો તમે પણ કોશિશ કરજો તમારા expensive shoes બચાવવાની ” ( પ્રેક્ષકો થોડું હસ્યાં, હું પણ થોડું હસ્યો ) રોહન : okay, તમે મને એમ કહો આમાથી કેટલા લોકો દિવાળી પર હજુ ફટાકડા