સ્કેમ....16

(18)
  • 2.8k
  • 1.6k

સ્કેમ….16 (સાવન આશ્વી માટે એક મહિનાની રજા લઈને ઘરે આવે છે. ડૉ.રામ નઝીરને સમજાવે છે કે તે એમને અને સાગરને વાત કરવા દે. હવે આગળ...) ડૉ.રામની વાત સાંભળીને નઝીર ચૂપચાપ આ સાંભળીને બહાર જતો રહ્યો અને તેની રૂમ પર જઈને પોતાના આકાને ફોન કર્યો. "સલામ વાલેકુ આકા..." "વાલેકુ અસલામ, નઝીર. બોલ કયાં ખબર હૈ, ઈસ કાફિરને કુછ બકા કી નહીં." "આકા વો તો કુછ ભી નહીં બક રહા, હમને ઉસકો કિતના મારા, પીટા ઔર ડૉકટર કી ભી મદદ લી, મગર વો તો બોલ હી નહીં રહા." "ડૉકટર ઉસમેં કયાં કર શકતા હૈ, નઝીર? કહાં ઈસ જમેલેમે પડ રહે હો." "આકા,