સ્કેમ....7

(27)
  • 3.3k
  • 2
  • 2k

સ્કેમ….7 (રામે તેના મમ્મી પપ્પા અને સીમાના મમ્મી પપ્પાને લગ્ન માટે મનાવી લીધા. હવે આગળ...) "બેટા લગ્ન પછી તારે અને રામે અહીં સેટ થવું પડશે, બોલ મંજૂર." અમે બધા સ્તબ્ધ.... મારા ચહેરા પર તો પરસેવો છૂટી ગયો. કોઈ સમજી ના શકયું કે શું કહેવું, ના કહેવું... મારું તો મગજ જ બંધ થઈ ગયું જાણે કે કોઈએ સિલેબસ વગરનો પ્રશ્ન પૂછયો ના હોય. સીમા શું જવાબ આપશે, તે તો મારી વિચારશક્તિ બહાર. પણ સીમાએ કહ્યું કે, "હા પપ્પા, કેમ નહીં. મને પણ આપણા દેશમાં સેટ થવું ગમશે." મારા પપ્પાએ ખુશ થઈ ગયા અને કહ્યું કે, "જીવતી રહે બેટા, મારી પરીક્ષામાં થી