ચક્રવ્યુહ... - 48

(71)
  • 6.6k
  • 5
  • 3.4k

પ્રકરણ-48 “હા......હા.....હા............ મે જ માર્યો હતો ધરમશી ને અને તેની પત્નીને. મે કાલી સાથે મળી તેમની હત્યા કરી અને હીરાલાલ બાપાની તમામ સંપતિ લઇ હું દિલ્લી આવી ગયો. ધરમશી અને હીરાલાલ બાપા બેય માટે પૈસો ગૌણ હતો જ્યારે મારા માટે પૈસો જ સર્વસ્વ હતો અને હીરાલાલ બાપાની જેમ ધરમશી પૈસાને પાણીની જેમ ગરીબો પાછળ વહાવે એ મને ક્યારેય મંજુર ન હતુ. મે જ્યારે ભાગની વાત કરી ત્યારે એ માન્યો નહી અને હીરાલાલ બાપાની સંપતિ પર મારો પણ હક્ક હતો એટલે જ્યારે ધરમશીએ મારો હક ન આપ્યો ત્યારે મારે હક તેની પાસેથી છીનવી લેવો પડ્યો.”   “એટલે તમે ધરમશી અને તેના