ચક્રવ્યુહ... - 47

(73)
  • 5k
  • 5
  • 3k

પ્રકરણ-47 “હું કોણ છું? ક્યાંથી આવ્યો છું અને આ બધુ હું કઇ રીતે જાણુ છું એ બધુ તો ગૌણ પ્રશ્ન છે શ્રીમાન સુધીર દેસાઇ. ચલો હજુ વાતને આગળ વધારુ.” રોહને સુરેશ ખન્નાની આંખમાં આંખ મીલાવતા કહ્યુ.   “નક્કી આ ધરમશી ભાઇનો દિકરો જ લાગે છે, ત્યારે મે કાલીયા ને કીધુ હતુ કે એ મર્યો છે કે નહી તેની ખાત્રી કરી લે પણ સાલો એ બે કોડીનો લફંગો તેની હોંશીયારીમાં રહી ગયો અને આજે એ જ ધરમશીનો દિકરો મારી માથે બેસી રાસ રમે છે.” સુરેશ ખન્ના મનોમન વિચારે ચડી ગયા ત્યાં જ રોહને સુરેશ ખન્નાની ખુબ નજીક જતા તેના ચહેરા પાસે