ચક્રવ્યુહ... - 42

(71)
  • 6.3k
  • 4
  • 3.4k

( ૪૨ ) “મીસીસ ખન્ના, સાહેબને સીવીઅર હાર એટેક આવ્યો છે, મે અહી પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી દીધી છે હવે આપણે તેમને હોસ્પીટલમાં એડમીટ કરવા જોશે. તમે કાશ્મીરાને બોલાવી લો.” ફેમીલી ડોક્ટર શર્માએ કહ્યુ   “ડો. શર્મા, હું કાશ્મીરાને ક્યારની કોલ્ કરુ છું પણ તેનો ફોન ઓફ જ આવે છે. એક કામ કરો તમે ક્વીકલી એમ્બ્યુલન્સ મંગાવી લો, હું આવુ છું તમારી સાથે.”   “ઓ.કે. મેડ્મ.” દસ મિનિટમાં એમ્બ્યુલન્સ આવી પહોંચી અને જયવંતીબેન દિવ્યાને બધુ સમજાવી હોસ્પીટલ જવા નીકળી ગયા. જેવા જયવંતીબેન ઘરની બહાર નીકળા કે ફોનની રીંગ વાગી અને દિવ્યાએ ફોન રીસીવ કર્યો.   “હેલ્લો દિવ્યા, રોહન સ્પીકીંગ, ખન્ના સાહેબ