ચક્રવ્યુહ... - 41

(70)
  • 5.7k
  • 4
  • 3.3k

પ્રકરણ 41 “હેય, લેટ’સ ગો ટુ લોંગ ડ્રાઇવ.” કાશ્મીરાએ રોહન સામે પ્રસ્તાવ મૂક્યો.   “હમ્મ્મ, લેટ’સ ગો પણ મેડમ તમને વિશ્વાસ તો આવશે ને મારા ઉપર?” રોહને મૂછમાં હસતા પુછ્યુ.   “ના જરાય વિશ્વાસ નથી મને તારા ઉપર. આજે તો જોઇ જ લેવુ છે કે શું કરે છે તુ?” કાશ્મીરાએ કહ્યુ અને ગાડીની સ્પીડ વધી ગઇ. થોડી જ વારમાં ગાડી હવા સાથે વાત કરતી હોય એટલી સ્પીડથી હાઇ વે પર દોડી રહી હતી. હળવુ રોમાન્ટીક મ્યુઝીક કારમાં વાગી રહ્યુ હતુ. બન્ને થોડી થોડી વારે એકબીજા સામે જોઇ હળવી સ્માઇલ પાસ કરતા હતા. બન્ને વચ્ચે મૌન હતુ છતા પણ બન્ને આંખોથી