ચક્રવ્યુહ... - 30

(63)
  • 5.7k
  • 4
  • 3.6k

પ્રકરણ-30 “કહું છું ઇશાનને ગયે ઘણો સમય થયો તે હજુ આવ્યો નથી ઘરે, તમે જરા તેના મિત્રોને ફોન કરી તપાસ તો કરો કે એ ક્યાં છે?”   “વેઇટ, થોડી વારમાં આ એકાદ બે ફાઇલ ચેક કરી લઉ પછી ફોન કરુ છું.” સુરેશ ખન્નાએ જયવંતીબેનને જવાબ આપી દીધો પણ એક મા નું હ્રદય તે બધુ માનવા તૈયાર ન થયુ. તે દોડતા કાશ્મીરાના રૂમમાં ગયા.   “શું થયુ મમ્મી? કેમ આટલી બેચેની થાય છે? પ્લીઝ બેસી જા અહી, હું ડોક્ટરને બોલાવુ છું.” કાશ્મીરાએ જયવંતીબેનને બેડ પર બેસાડતા કહ્યુ અને જેવી તે ફોન લેવા ગઇ કે જયવંતીબેને તેનો હાથ પકડી લીધો.   “શું