ચક્રવ્યુહ... - 29

(57)
  • 5.4k
  • 4
  • 3.8k

પ્રકરણ-૨૯ ઇશાને જોયુ કે થોડે આગળ જ અરાઇમા દોડતી જઇ રહી હતી, ખુબ ભયાનક ટ્રાફીક વચ્ચે તે દોડી રહી હતી. ઇશાન કારને દોડાવવાની ટ્રાય કરી પણ થોડે જ આગળ ચાર રસ્તા પર સ્ટૉપનું સિગ્નલ દેખાતા તેણે કારને થોભાવવી પડી. “ડેમ ઇટ. આ સિગ્નલને પણ અત્યારે જ ફ્લેશ થવુ હતુ. હે ભગવાન અરાઇમા સાથે કોઇ દુર્ઘટના ન ઘટે તો સારૂ. પ્લીઝ બી ફાસ્ટ. જલ્દી જવા દ્યો પ્લીઝ.” દૂર સામે રોડ પર અરાઇમા દેખાતી બંધ થતા તે મનોમન બબડવા લાગ્યો ત્યાં અચાનક રોડ ક્રોસ થતા બે ગાડીઓ અથડાઇ પડી અને તે ગાડીના ડ્રાઇવરો વચ્ચે ઝઘડો થતો ઇશાને જોયો.   “થઇ ગયુ હવે