ચક્રવ્યુહ... - 25

(52)
  • 5k
  • 1
  • 3.5k

પ્રકરણ-૨૫ “ડરવાની જરૂર નથી અરાઇમા, આઇ એમ ઓલ્વેઝ વીથ યુ.” બમ્પ આવતા જ પાછળ બેઠેલી અરાઇમાનો ચહેરો જોઇ ઇશાને કહ્યુ અને સાઇડ ગ્લાસમાંથી તેની સામે સ્માઇલ કર્યુ. “યે હુઇ ના બાત ડીઅર.” અરાઇમાના ચહેરા પર આવતી સ્માઇલ જોઇ ઇશાન બોલ્યો.   “અરે યાર, ડરવાની જરૂર નથી, યુ કેન હગ મી.” ઇશાને ફરી અરાઇમા સામે જોઇ આંખ મીચકારી.   “પ્લીઝ સ્ટોપ ઇટ ઇશાન. આઇ એમ કમ્પ્લીટલી મુડલેશ.”   “યાર તારો મુડ સુધારવા જ તને હું બહાર લઇ આવ્યો છું. પ્લીઝ હવે મારી સાથે છો એટલે મુડ ઓફ નહી ચાલે.” વાતો કરતા કરતા બન્ને દિલ્લીથી આગળ હાઇ-વે પર પહોંચી ગયા અને ત્યાં