ચક્રવ્યુહ... - 15

(46)
  • 4.4k
  • 1
  • 3.3k

પ્રકરણ – ૧૫ “કેમ પ્રકાશભાઇ, તમે કાંઇ કોલ્ડ ડ્રીંકસ કે સ્નેક્સ વિના ઊભા છો? આમ તે કાંઇ ચાલે?” સુરેશ ખન્નાએ પ્રકાશભાઇ પાસે આવતા જ પૂછ્યુ અને સર્વન્ટને બોલાવી સ્નેક્સ-કોલ્ડ ડ્રીંકસ મંગાવ્યા.   “અરે ખન્ના સાહેબ, તમે અમારી ઉપાધી ન કરો, આમ પણ અમને આ બધુ બહારનું અને મસાલેદાર લેવાની બહુ ઓછી આદત છે.” પ્રકાશભાઇએ પ્રત્યુતર વાળતા કહ્યુ.   “તમને પસંદ આવે એવુ મંગાવીએ તો?” કહેતા જ તેણે સર્વન્ટને કહીને ફ્રેશ પાઇનેપલ જ્યુસનો ઓર્ડર લાવવા કહ્યુ.   “ખન્ના સાહેબ આ બધી ફોર્માલીટીની શું જરૂરિયાત છે, અમારી ચિંતા ન કરો તમે.”   “તમારી ચિંતા કરવી એ મારી ફરજ છે પ્રકાશભાઇ, થોડીવારમાં જ