ચક્રવ્યુહ... - 13

(44)
  • 5.1k
  • 1
  • 3.8k

ભાગ-૧૩ “રોહન, જો જે કાંઇ પગલુ ભરે તે જાણી સમજીને ભરજે, કારણ કે અમે તો તારા સાહેબ કે તેની દીકરીને ઓળખતા પણ નથી અને આ ગર્ભશ્રીમંત લોકોને એમ કાંઇ આંખ બંધ કરીને ભરોસો ન કરાય, તેની સાથે લગ્ન કરાવીને અમારે તો અમારો લાડકવાયો દિકરો હંમેશાને માટે ખોવાનો જ ને?” રોહનના મમ્મીએ સલાહ આપતા કહ્યુ. દિલ્લી આવ્યા ત્યારથી લઇને અત્યારે રાત્રીના અગિયાર વાગ્યા સુધી રોહનના મમ્મીના મોઢે બસ ચિંતીત સ્વર જ નીકળી રહ્યા હતા જ્યારે તેના પિતાજી ગહન વિચારધારામાં ખુરશી પર આંખો ઢાળીને બેઠા હતા. “મમ્મી મારે આ બાબતે એકલાને જ નિર્ણય કરઓ હોત તો હું લગ્ન બાદ જ તમને બધુ