ચક્રવ્યુહ... - 6

(43)
  • 5.6k
  • 4
  • 4.3k

ભાગ-૬      સાંજે છ વાગ્યે સ્ટાફ જતો રહ્યો હતો પણ રોહન અને રોશની બન્ને હજુ કામ કરી રહ્યા હતા. સાતેક વાગ્યે કાશ્મીરા મીટીંગ પુરી કરીને આવી ત્યાં તેણે બન્નેને કામ કરતા જોયા, રોશનીની છબી તો બહુ સારી હતી પણ સાથે સાથે રોહનને પણ એકાગ્રતાથી કામ કરતો જોઇ કાશ્મીરાના ચહેરા પર ખુશીના ભાવ અંકિત થયા વિના રહ્યા નહી. કામ પુરુ થતા રોહન ઘર જવા નીકળી ગયો. ઘરે પહોંચી તેણે પોતાના મમ્મી પપ્પા સાથે ફોન પર વાત કરી બધા સમાચાર આપી દીધા. પહેલા જ દિવસે ખુબ કામ કર્યા બાદ રોહનને ખુબ થાક જણાતો હતો આથી જલ્દીથી જમી તે સુઇ ગયો. કામના