અયાના - (ભાગ 24)

(17)
  • 4k
  • 2
  • 1.8k

સમીરા ને વિશ્વમ અને દેવ્યાની ની લવસ્ટોરી કહેવા માટે અયાના એને લઈને રૂમમાં આવી...સ્કૂલ ના દિવસો થી લઈને દેવ્યાની ના પરિવારે કંઈ રીતે પારસી ધર્મના વિશ્વમ નો અસ્વીકાર કર્યો ત્યાં સુધીની રગેરગ માહિતી એકશ્વાસમાં કહીને અયાના એ વિરામ લીધો..."ઓહ , તો શું દેવ્યાની પણ અત્યારે ...."સમીરા ની વાત વચ્ચેથી કાપતા જ અયાના બોલી ઉઠી..."હા....પણ એ એને છુપાવીને આગળ વધવા માંગે છે...."" પ્રેમ ને કોઈ કંઈ રીતે છુપાવી શકે...." " એ તો સાવ સરળ છે.... આપણે જેને પ્રેમ કરીએ છીએ એને આ વાતની જાણ થવા નહિ દેવાની એટલે પ્રેમ છુપાયેલો રહે...""દેવ્યાની પાસે તો રીઝન છે પરંતુ તું શું કામ તારો પ્રેમ છૂપાવે