The Next Chapter Of Joker - Part - 36

(32)
  • 4.9k
  • 4
  • 2k

The Next Chapter Of Joker Part – 36 Written By Mer Mehul “દીક્ષિત, તારા દુશ્મનોને બાનમાં લઈ લીધા છે,” સયાલીએ ફોનમાં કહ્યું, “સાંજ સુધીમાં તને મળી જશે.” “થેંક્યું સો મચ જાન.” દીક્ષિતે ખુશ થઈને કહ્યું. “આજે હિસાબ ચૂકતે થઈ ગયો, હવે આપણે બંને પોતાનાં રસ્તે.” સયાલીએ કહ્યું. “બિલકુલ, હવે તું આઝાદ છે.” કહેતાં દીક્ષિતે કોલ કટ કરી દીધો. સયાલીએ મોબાઈલ બાજુમાં રાખ્યો. તેનો ચહેરો પડી ગયો હતો. “સૉરી દોસ્તો, હું મજબૂર છું.” ખૂણામાં બેહોશ પડેલા જુવાનસિંહ અને જૈનીત તરફ નજર ફેરવીને સયાલીએ કહ્યું. એક સમય હતો જ્યારે સયાલી મધ્યમ વર્ગની છોકરી હતી. પોતે મહત્વકાંક્ષી હતી, તેનાં માટે રૂપિયા જ