ભજિયાવાળી - 13

(22)
  • 4.2k
  • 1.9k

દવા 'કાકી બધું જ ઠીક છે, તમે ચિંતા ન કરો અને કાકાને પણ કે'જો કે ભાભીને ખાલી પગમાં મચકોટ જેવું આવ્યું છે.' મેં ફોન ખિસ્સામાં મુક્યો. ભાભી બોલ્યાં, 'ગૌરવ શું કીધું તારા કાકીએ?' 'શું કહે..તમારી ચિંતા કરે છે બધાં...!' ભાઈએ ઓરેન્જ જ્યુસ ગ્લાસમાં કાઢી ભાભીને આપ્યો. ગ્રીષ્મા ભાભીની મદદ કરતી હતી અને ભાભી પણ ગ્રીષ્મા સાથે વર્ષોજૂની બહેનપણીની જેમ વાત કરતાં હતાં. હું પણ જાણવા આતુર હતો કે ભાભી અને ગ્રીષ્મા વચ્ચે બધું ઠીક કઇ રીતે થયું. ભાભી જ્યુસ પીતાં હતાં ત્યારે મેં ગ્રીષ્માને બહાર ઇશારો કર્યો. ગ્રીષ્મા અને હું રૂમની બહાર એક બાંકડા પર બેઠાં હતા. 'શું