તલાશ - 43

(56)
  • 5.9k
  • 3
  • 3.5k

ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "શાહિદ તારી થનારી બેગમનું એટલું કામ નહીં કરે?" નાઝ કૈક નખરા ભેર આંખો નચાવતા શાહિદને કહી રહી હતી. "અઝહર આ પાગલ છોકરીને કંઈક સમજાવ નહીં તો હું એનું ગળું દબાવી દઈશ" શાહિદે ગુસ્સા ભર્યા અવાજે અઝહરને કહ્યું "એ પાગલે મને પણ એજ કહ્યું હતું અને મેં ના પાડી તો છેલ્લી 10 મિનિટમાં, મનમાં મારુ 15 વાર મર્ડર કરી નાખ્યું છે એણે" અઝહરને હવે મજા આવતી હતી કેમ કે હવે શાહિદ ફસાયો હતો. "તમે બન્ને મારી વાત કેમ સમજતા નથી. દોઢ બે કલાકમાં આપણે ત્યાં પહોંચી જઈશું.ત્યાં ડ્યુટી 4