પ્રત્યક્ષ-પરોક્ષ - ૮

(57)
  • 6.4k
  • 5
  • 2k

પ્રત્યક્ષ-પરોક્ષ - ૮ડો. હિના દરજીશ્રીધર અને ગુંજન એવી શોધખોળ માટે નીકળ્યા હતા જ્યાં એમને ખબર નહોતી, કે કેવી મુસીબતોનો સામનો કરવો પડશે. જે માણસની શોધ કરી રહ્યા છે એ માણસ મળશે કે નહીં એ દૂરની વાત હતી. પણ બીજી મુસીબતો એમની રાહ જોતી હતી એનો કોઈ અણસાર બન્નેમાંથી કોઈને નહોતો.દાદાને આપેલા વચનને પૂરું કરવા માટે બન્ને સજ્જ હતા. બીજા દિવસે શ્રીધર મુંબઈ હોટલમાં પ્રવેશ કરે છે. ગુંજન ઓફિસમાં નોકરી શરૂ કરે છે. ઓફિસમાં કામ કરતાં દરેક પુરુષ પર નજર રાખવાનું કામ શરૂ થાય છે. ઓફિસના એમ્પ્લોઇમેન્ટ રજીસ્ટરમાંથી દરેકના સરનામા તથા પરિવારની માહિતી મેળવે છે. ૨૦ થી ૩૦ વર્ષના કર્મચારીની આખી