જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 3

(23)
  • 3.9k
  • 1
  • 2.3k

જાન્હવીનો ખૂની કોણ? ભાગ-3 ચાકુ અને લાલ ડંબેલ્સ હરમન અને જમાલ અચરજથી જાન્હવીના ડ્રોઅરમાં પડેલા અણીદાર ચાકુ અને કસરત કરવા માટેનું લાલ કલરનું ડંબેલ જોઇ રહ્યા હતાં. હરમને પોતાના રૂમાલથી એ ચાકુ લઇ લીધું અને જમાલે પોતાના રૂમાલથી એ ડંબેલ ઉપાડી લીધું હતું અને સીમા મલ્હોત્રાને દેખાડ્યું હતું. "આ ડંબેલ અને અણીદાર ચાકુ જાન્હવીના ડ્રોઅરમાં કેમ છે?" હરમને સીમા મલ્હોત્રાને પૂછ્યું હતું. "જાન્હવી આ ચાકુને લકી ગણતી હતી એટલે એ હંમેશા આ ચાકુ એના ડ્રોઅરમાં રાખતી હતી અને જ્યારે એ ખૂબ જ અપસેટ હોય ત્યારે એ આ ડંબેલ હાથમાં પકડી હાથ ઊંચો નીચો કરી પોતાના મગજને રીલેક્સ કરવાની કોશિષ