પ્રેમ નો પગરવ - ભાગ ૧૦

(27)
  • 4.7k
  • 1
  • 2.1k

આપણે આગળ જોયું કે ભૂમિ હવે પંકજ ના પ્રેમમાં પડવા લાગી હતી. કોલેજ જતી વખતે બે યુવાનો ભૂમિ ને પરેશાન કરે છે તેની સાથે મારકૂટ કરીને તેં યુવાન ને પંકજ ત્યાંથી ભગાડી મૂકે છે. પછી ભૂમિ પોતાનો પ્રેમ નો એકરાર કરવા જાય છે ત્યાં એક યુવાન તેને થપ્પડ મારી ને કહેતો જાય છે. મારી નહિ તો તું કોઈની નહિ..હવે આગળ.. હજુ તો પંકજ કઈ સમજે તે પહેલા તો તે યુવાન ભૂમિ ને થપ્પડ લગાવી ચાલતો થઈ જાય છે. તે યુવાન ને પંકજ બૂમ પાડી બોલાવતો રહે. એ યુવાન કોણ છે તું...?આમ ક્યાં ભાગી જાય છે...? ઘણી બૂમો પાડવા છતાં તે યુવાન