પ્રેમ નો પગરવ - ભાગ ૮

(29)
  • 4.3k
  • 2
  • 2.3k

આપણે આગળ જોયુ કે પંકજે ગેટ ને લોક કરીને સૂઈ ગયો હતો. પહેલી વાર ભૂમિ કઈ કર્યા વગર સૂઈ ગઈ પણ બીજી વાર તેણે ગેટ ને ચડીને જવાનું વિચારે છે. પણ ગેટ ને ચડવામાં તે ગેટ ના સરિયા માં ફસાઈ જાય અને આ બધું પંકજ જોઈ રહ્યો હોય છે. હવે જોઈએ પંકજ શું કરે છે. પંકજ ભૂમિ ની પાસે ગયો અને તેને ઉંચકી ને નીચે ઉતારવા જાય છે. ભૂમિ નો નાઈટ ડ્રેસ સરિયા માં ફસાઈ ગયો હોય છે એટલે ભૂમિ ને ઉંચકી ને સરિયા માંથી કાઢી ને નીચે લાવવાની હતી એટલે પંકજે ભૂમિ ને ઉંચકી અને ગેટ ના સરિયા માંથી બહાર