પ્રેમની પરાકાષ્ઠા.... - 1

(25)
  • 5.2k
  • 3
  • 1.7k

સ્ટોરીમિરરની ઓનલાઈન કોમ્પિટિશનમાં એક વિષય હતો, પ્રેમ કથાનો. જેના આધારે એક કલાકમાં નાનકડી સ્ટોરી શીઘ્ર વાર્તા રજૂ કરવાની હતી. જે હું અહીં રજૂ કરવા જઈ રહી છું. જેની કથાવસ્તુ એકદમ કાલ્પનિક છે. પાત્રો, સંવાદ, વાતાવરણ વિચારપ્રધાન કલ્પનાની દુનિયા છે. જેને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.◆◆◆◆◆જિંદગીની પરિભાષા શુ? નથી ખબર. કઈ નહિ. આવા જ કોઈ અવઢવમાં કેટલાક ક્ષણો વિતાવી રહ્યો હતો દેવેન. દેવેન નું આખું નામ દેવેન્દ્રસિંહ પ્રતાપ. પરિવારમાં એકનો એક દીકરો. એ નાનપણથી એસોઆરામની જિંદગી જીવતો. જેની નાનકડી પ્રેમકહાની.મંગળવારની એ સવાર હતી. તારીખ 29 ફેબ્રુઆરી. આ દિવસ એટલે દેવેનની જિંદગીનો એકદમ ખાસ દિવસ. એ સવારે ઉઠે એ પહેલાં જ એના