મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૨૧

  • 3k
  • 950

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર ભાગ 2એવું તે શું ? (ભાગ 2) (ગતાંક થી ચાલુ ) આખરે મારી શંકા સાચી પડી કે શું ? મને પણ ધ્રાસ્કો પડ્યો કે ક્યાંક આ દીકરીને બચાવવામાં હું નિષ્ફળ નથી રહીને? એટલે મે સાચી વાત જાણવા મીતાને એક દિવસ નિરાંતે વાતો કરવા માટે ઘરે આવવા કહ્યું. એ ઘરે આવી એટલે મેં એને પૂછ્યું કે બેટા હમણાં છેલ્લા અઠવાડિયાથી તું કેમ મારી સાથે કોઈ વાત નથી કરતી? શું તારો પ્રશ્ન હલ થઈ ગયો છે? ત્યારે એ દીકરીએ મને કહ્યું કે મને ખબર છે કે તમને મારી મિત્ર સીતા આવીને બધું કહી ગઈ હશે તો