મેજર નાગપાલ - 11 (અંતિમ ભાગ)

(75)
  • 4.9k
  • 4
  • 2.4k

સવારે અગ્યાર વાગ્યે મેજર બ્યુટી સેન્ટર પર જેવા પહોંચ્યા તેવા જ કિલોપેટ્રિયા ના માણસો એ મેજર ને ઘેરી લીધા. કિલોપેટ્રિયા બોલી કે, "શું લેશો મેજર મોત કે જીવન ? "શું કામ મોત ને શું કામ જીવન ? મોત મારું હજી આવ્યું નથી ને કોઈનાં પણ જીવનનો મારે અંત કરવો નથી." મેજર બોલ્યા. શાહજી હસવા લાગ્યો.તો મેજર બોલ્યા કે, " પણ હું ચોક્કસ આરોપીઓ ને એમની જગ્યાએ લઈ જવા આવ્યો છું." શાહજી એ ગુસ્સાથી તેની સામે જોઈને બોલ્યો, "કેવી રીતે મેજર? તને ખબર છે ને કે તું મારા અડ્ડા પર છે." કિલોપેટ્રિયા બોલી કે, "એ બધી વાત જવા દો. છેલ્લી વાર