Lockdown ની Love Story - 5

(33)
  • 4.2k
  • 1.1k

lockdown ની love storyભાગ:-૫_મુકેશ રાઠોડ. નમસ્કાર મિત્રો.આપે આગળ જોયું કે અભિષેક,પલ્લવીને મળવા વડોદરા જાય છે.ત્યાં બંને બગીચામાં બેસીને વાતો કરે છે.પછી એ લોકો જમવા માટે ગાડી લઈને નીકળે છે.હવે આગળ.... અભિષેકે ગાડીનો ડોર ખોલીને પલ્લવીને બેસવાનો ઈશારો કર્યો.અભિષેક પણ ગાડીમાં બેસીને ગાડી સ્ટાર્ટ કરી. ગાડીમાં નું એર ફ્રેશનર ની સુગંધ પલ્લવીને ખુબ ગમી. મન પ્રફુલ્લિત થઈ ગયું.અભિષેકે કારમાં રહેલા ઓડિયો પ્લેયરમાં પેનડ્રાઈવ લગાવી. " હમે તુમસે પ્યાર હૈ કિતના એ હમ નહિ જાનતે,મગર જી નહિ સકતે તુમ્હારે બિના " લવ સોંગ ધીમા અવાજે વાગવા લાગ્યું. " ઓહ્: તમે પણ old song's ના શોખીન લાગો છો " પલ્લવી બોલી."