ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 2 - અસમંજસ

(39)
  • 5.7k
  • 4
  • 3.1k

પ્રકરણ:- ૨ ગુડિયા બાનું એ કહેલા શબ્દો મેધાને ખૂબ મોટી અસમંજસમાં મૂકી દે છે. મેધાના ચહેરા ઉપર સાફ સાફ પરેશાનીથી ભરેલી માસૂમિયત જોઈ શકતી હતી; મેધાના મનમાં ગુડિયા બાનુંને લઈને ઉઠેલા પ્રશ્નો થંભવાનું નામ જ ન લઈ રહ્યા હતા. ગુડિયા બાનું મેધાના ચહેરા ઉપર પરેશાની ભરેલી લકીરો જોઈને મેધાના માથા ઉપર હાથ મૂકી તેને લાડ લડાવે છે. " મેધા તું ધીરે ધીરે બધું જાણી જઈશ! અત્યારે તારે કંઇપણ વિચારવાની જરૂર નથી! તું જલ્દી કર તારે મારી સાથે બહાર આવવાનું છે." ગુડિયા બાનું આગ્રહ પૂર્વક કહે છે. ગુડિયા બાનુંનો બદલાયેલો અંદાજ અને મેધા પોતાનું અસલી નામ તેના મોઢેથી સાંભળ્યા