Lockdown ની Love Story - 4

(30)
  • 4.3k
  • 1.1k

Lockdown‌ ની love story.ભાગ:- ૪_મુકેશ રાઠોડ આપણે આગળ જોયું કે અભિષેક સવારમાં તૈયાર થઈ ને પલ્લવીને મળવા વડોદરા પોતાની કાર લઈને જાય છે. મનોમંથન કરતા કરતા વડોદરા ક્યારે આવી ગયું એની ખબર પણ ના પડી. . હવે આગળ.... વડોદરામાં એન્ટર થતાંજ તેને પલ્લવીનેેે ફોન કર્યો. આર યુ રેડી ? હાં, હુંં તૈયાર છું. તમે ક્યાં પહોંચ્યા. " પલ્લવી બોલી." બસ આ જોવો હું વડોદરામાં એન્ટર થયો ' બાયદવે હું ક્યાં આવું ? " અભિષેક બોલ્યો." તમે કારેેેેલીબાગ જોયો ? ત્યાં મળીયેે . " પલ્લવી બોલી." ઓકે