મેજર નાગપાલ - 6

(36)
  • 5k
  • 2
  • 2.4k

"ખબર નથી પડતી રાણા કે એવી તો શું વાત છે કે ટીના કોઈપણ પ્રકારના જવાબ નથી આપતી. અને ટોમી પણ ટીના વિશે કંઈ જણાવવા તૈયાર નથી. પછી કેસ સોલ્વ કરવો કેવી રીતે?"મેજર બોલ્યા."ખેર જવા દે, ટોમી જે કહ્યું છે તે જણાવ." "હા, મેજર." રાણા એ કહીને વાત ચાલુ કરી. " માઈકલ નામનો એક બિઝનેસમેન હતો. તેને 'ક્રેઝી ફોર' નામની ટોયઝ બનાવતી કંપની હતી. તેને ત્રણ દિકરીઓ હતી. કેથરીન સૌથી મોટી અને સોફિયા ને કિલોપેટ્રિયા બંને ટિવન્સ હતી. કેથરીન સુંદર જરાય નહોતી જયારે સોફિયા અને કિલોપેટ્રિયા ખૂબ સુંદર હતી. નાક નકશે કદમ એકદમ સેઈમ લાગતી હતી. નાજુક, નમણી ને હાથ લાગે