મેજર નાગપાલ - 4

(38)
  • 5.9k
  • 2
  • 3k

મોહન ગોવા ની ફલાઇટ ની ટિકિટ બુક કરાવી ને ગોવા પહોંચી ગયો.જયાં રહેવાનું હતું ત્યાં પહોંચી ને ફ્રેશ થઈ ને સૌથી પહેલાં પોલીસ સ્ટેશન પહોંચી ગયો. ને કામગીરી શરૂ કરી દીધી. ઈન્સ્પેક્ટર, મારું નામ મોહન છે. ઈ.રાણા એ તમને મારા વિશે વાત કરી જ હશે, મોહને કહ્યું. હા, પ્લીઝ ટેઈક એ સીટ મોહન.રાણા એ મને તને મદદ કરવાનું કહ્યું હતું. મારું નામ ડિસોઝા છે. ઈ.ડિસોઝા નાઈસ ટુ મીટ યુ સર.મારે એક મહિલા નું થોડા દિવસ પહેલા મૃત્યુ થયું હતું તેની માહિતી જોઈએ છે, મોહને કહ્યું. સ્યોર, આ રહી તેની ફાઈલ. તેનું નામ કેથરીન હતું. બધી માહિતી ફાઈલ માં છે જ.