માનસિક રસાયણો - 3

  • 5k
  • 1.8k

જીવ નિયમન પૃથ્વી પર અસંખ્ય જીવો નો વાસ અને વ્યાપ છે .બધા જીવો કોઈ અગમ્ય કારણસર યા ચોક્કસ કારણોસર આ પૃથ્વી પર આવતા રહેછે અને વિવિધ શરીરો ધારણ કરતા રહેછે .આ સર્વ માન્ય સત્ય છે પરંતુ આ જીવ ધારી શરીર ને સમગ્ર રીતે જીવન મળતું નથી એટલે કે જીવ બધા શરીરો ને મળેછે પરંતુ દરેક શરીરે ને જીવન મળતું નથી .આ એક પાતળી ભેદ રેખા ને આપણે જાણીયે .જેમ દરેક શરીર ને જીવન નથી મળતું તેમ દરેક શરીર ને એક સરખો જીવ પણ નથી મળતો પરંતુ આ જીવાત્મા જરૂર છે .જો જીવ ને શરીર દ્વારા જીવન તરફ લઇ જવાનો વિચાર