પ્રેમનો બદલાવ - 9 - છેલ્લો ફેશલો - પ્રેમનો બદલાવ

(19)
  • 3.3k
  • 2
  • 1.1k

ભાગ- 09 - છેલ્લો ફેશલો - પ્રેમનો બદલાવ એવોર્ડ ફંકશમ પૂરું થયા પછી અબીર બહાર જઈને સીધો અર્વી પાસે જાય છે. અબીરને જોતાં જ અર્વી...." ઓહ અબીર તમે એવોર્ડ જીતી ગયા! તમને દિલથી શુભકામનાઓ. અબીર તમે એવોર્ડ તો જીતી ગયા પણ અર્વી ન હારી ગયા! અબીર તમે દુનિયાના બેસ્ટ વૈજ્ઞાનિક તો બની ગયા પણ તમે પ્રેમની જંગમાં નિષ્ફળ થયા. અબીર ગુડ બાય..." અર્વી" કેમ અર્વી શું થયું? મે એવું તો શું કર્યું કે મારો પ્રેમ તારી નજરમાં હારી ગયો? અર્વી આ બધાનો મતલબ શું છે?" અબીર"અબીર તમે મારી સાથે દગો કર્યો છે. અબીર હું તમને