સકારાત્મક વિચારધારા - 17

  • 4k
  • 1
  • 1.6k

સકારાત્મક વિચારધારા 17 ગઈ કાલે રવિવાર એટલે રજા નો દિવસ એટલે મજા નો દિવસ, એટલે કે મારા બાળકો અને મારા પરિવાર નો દિવસ.તેમની સાથે ફરવાનો ,મોજ કરવાનો દિવસ. આથી, મારા પુત્ર ની ઈચ્છા પ્રમાણે અમે કાંકરીયા ગયેલા ત્યાં છોકરા ને ચકડોળ માં બેસવાની,બોટિંગ કરવાની ખૂબ મજા પડી.હવે સાંજ ના સાત વાગવા આવ્યા ખૂબ ભૂખ લાગી હોવાથી અમે પાવભાજી ખાવા બેઠેલા ત્યાં તો એક સ્રી તેના નાના છોકરા ને લઈ આવી અને ફરી પાછી ગર્ભવતી દેખાતી હતી. "કંઇક ખવડાવો સાહેબ ઈશ્વર તમારૂ ભલું કરે અને તમારી ઈચ્છા પૂરી કરે".મેં પેલા પાવભાજી