પ્રેમનો બદલાવ - 6 :- સચ્ચાઈથી સામનો

(17)
  • 2.8k
  • 5
  • 1.2k

ભાગ - 6 :- સચ્ચાઈથી સામનો ટેક્સી ની હડતાલ હોવાના લીધે કિયારા રાત્રે એટલી સૂમસામ સડક ઉપર જઈ રહી હોય છે અને અચાનક જ કેટલાક મવાલીઓ તેનો રસ્તો કાપી દે છે. કિયારા થોડી ગભરાઈ ને ઉતાવળા પગે ચાલવા લાગે છે પણ મવાલીઓ પણ તેની સાથે બાઈક ચલાવે છે તો ક્યારેક બાઇક ને બ્રેક મારી દે છે. કિયારા નો ડર પણ હવે ધીરે ધીરે વધતો જતો હોય છે. " ચાલો મેડમ અમે તમને છોડી દઈએ." મવાલી " મારે અહીંયા જ જવાનું છે. આભાર!" કિયારા " તો ત્યાં સુધી છોડી દઈએ. બેસી જાઓ મારા બાઇક માં." મવાલી મવાલીઓ કિયારા સાથે