પ્રેમનો બદલાવ - 5 - પ્રેમનો એકરાર

  • 3.6k
  • 5
  • 1.2k

ભાગ :- 5 - પ્રેમનો એકરાર 01-01-2100 - રાત્રે 12:10 નો સમય થોડા સમય પછી એક પછી એક એમ પ્રદર્શન શરૂ થાય છે. એક પછી એક બેહતરીન પ્રોજેક્ટ લોકોની નજર આગળ હોય છે. ત્યાં હાજર લોકોની અક્કલ કામ કરવાનું બંધ કરી દે છે કેમકે એટલા કામયાબ ટેકનોલોજી યુક્ત પ્રોજેક્ટ તેમની આંખો સમક્ષ હતા. આખરે અબીર ના પ્રોજેક્ટ નો નંબર આવે છે અને રિવાયત અબીર પાસે આવે છે. " અબીર ચાલ ભાઈ સ્ટેજ ઉપર, હવે આપડો નંબર આવી ગયો છે." રિવાયત " શું? હું કંઈ સમજ્યો નહિ!" અબીર " ભાઈ હવે જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એ તારો જ બનાવેલો