પ્રેમનો બદલાવ - 3 - પ્રેમ, રોબર્ટ ને પાર્ટી

(15)
  • 3.4k
  • 5
  • 1.4k

ભાગ - 3 - પ્રેમ, રોબર્ટ ને પાર્ટી અર્વી અને અબીર એકબીજાની બાહોમાં લપતાઈને પ્રેમનો અહેસાસ માણી રહ્યા હોય છે. અબીર અત્યારે પોતાના બધા જ ગમ ભૂલી જઈને બસ અર્વી ની પ્રેમાળ આંખોમાં પરોવાયેલા હતો. અર્વી નો પ્રેમ રોબર્ટ કુંજ માટે હતો પણ અર્વી એ વાત થી હજુ ઘણી અજાણ હતી કે એને જેનાથી પહેલી નજરનો પ્રેમ થયો છે એ અબીર નહિ પણ રોબર્ટ કુંજ છે. અર્વી અને અબીર એક બીજાની આંખોમાં એવા ખોવાયેલ હતા કે તેમની આસપાસ શું થઈ રહ્યું હતું તેની પણ એ બંને ને જાણ હતી જ નહિ! થોડા જ સમયમાં કિયારા અને રિવાયત તે બન્નેની