પ્રેમનો બદલાવ - 2 - પહેલી મુલાકાત

(14)
  • 2.9k
  • 5
  • 1.4k

ભાગ 2 - પહેલી મુલાકાત30 ડિસેમ્બર 2099 વહેલી સવારે અબીર જલ્દીથી ઉઠી જાય છે, ત્યારે તેને યાદ આવે છે કે ગઈ કાલે તે રિવાયત ને કહી ચુક્યો હતો કે તે 31st ની પાર્ટી માં તેની સાથે બાગબાન રિસોર્ટ જશે! પણ એમાં પણ એક મોટી સમસ્યા તેની આગળ આવીને ઊભી થઈ ચૂકી હતી. અબીર પાસે પાર્ટીમાં પહેરવા માટે કપડા હતા જ નહિ! અંતર્મુખી અબીર બઉ મોટી મુંજવણમાં મુકાઈ જાય છે. અબીર ની અંદર એટલી હિંમત ન હતી કે અબીર એકલો જઈને તેના માટે કપડા ખરીદી શકે! અબીર ખૂબ જ પરેશાન થઈ જાય છે. એટલામાં જ રિવાયત નો ફોન